વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ૐ વિઠ્ઠલા | Vithal Vithal Vithala Hari Om Vithala

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ૐ વિઠ્ઠલા (ર)
કોણે કોણે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

ગોકુળ માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
નંદબાવા એ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

મથુરા માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વાસુદેવે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

મેવાડ માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
મીરાબાઈ-એ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

જૂનાગઢમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
નરસિંહ મહેતા-એ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

પોરબંદર માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
સીતા માએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

વિરપુર માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
જલારામે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો