રામ સ્તુતિ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન | Ram Stuti Shree Ram Chandra Krupalu Bhajman

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ્
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ્…

કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુન્દરમ્
પટ પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનકસુતાવરમ્…

શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભુષણમ્
આજાનુભુજ શર-ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ્…

ભજ દીનબંધુ દીનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કોશલચંદ્ર દશરથનંદનમ્…

ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમનરંજનમ્
મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલ દલ ગંજનમ્…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો