વંદે માતરમ્ | Vande Mataram

વંદે માતરમ્ વંદે માતરમ્

સુજલામ્ સુફલામ્
મલયજશીતલામ્
શસ્યશામલામ્ માતરમ્
વંદે માતરમ્

શુભ્રજ્યોત્સ્નાપુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્

વંદે માતરમ્ વંદે માતરમ્

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો