જન ગણ મન અધિનાયક | Jan Gan Man Adhinayak

જન ગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા

પંજાબ સિન્ધ ગુજરાત મરાઠા
દ્રવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ

તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક,
જય હે ભારત ભાગ્ય વિધાતા

જય હે, જય હે, જય હે
જય જય જય જય હે

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો