ૐ તત સત શ્રી નારાયણ | Om Tat Sat Shri Narayan Tu

ૐ તત સત શ્રી નારાયણ તું
પુરુષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું…

બ્રહ્મ મજદ તું યવહઃ શક્તિ તું
ઈશુ પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું રામ કૃષ્ણ તું
રહીમ તાઓ તું…

વાસુદેવ તું ગો-વિશ્વરૂપ તું
ચિદાનંદ હરિ તું,
અદ્વિતિય તું અકાલ નિર્ભય
આત્મલિંગ શિવ તું…
ૐ તત સત….

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો